નવસારી: ખેરગામ તાલુકામાં વાહન ગીરવે મુકાવી 5 ટકા વ્યાજે નાણા ધીરતો વ્યાજખોર ઝડપાયો
નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે.
નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે.
નવા કાંસીયા ગામના ગરનાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચ LCB પોલીસે ઝઘડીયાના કુખ્યાત બુટલેગરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં પહેલા વેપારમાં વિશ્વાસ કેળવી બાદમાં કરોડોનો માલ લઈ પૈસા ન આપનાર એક રીઢા આરોપીની અમદાવાદ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમરેલી પોલીસે રાજુલ તાલુકાના ઉંચેચા ગામમાં હિસ્ટ્રીશીટર ચંપુ ધાખડાને 2 પીસ્ટલ અને 5 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે.
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અંકલેશ્વરના મહાવીર ટર્નીંગ નજીકથી સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ SOGએ બાતમીના આધારે અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે.
રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનાર ત્રણ આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે.