અંકલેશ્વર : જીતાલી ગામ નજીક મોપેડ ઉપર દારૂની હેરફેરી કરતાં બુટલેગરની પોલીસે કરી અટકાયત...
તાલુકા પોલીસે જીતાલી ગામની ડ્રીમ સિટી પાસેથી એક્ટિવા મોપેડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
તાલુકા પોલીસે જીતાલી ગામની ડ્રીમ સિટી પાસેથી એક્ટિવા મોપેડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
આહવા તાલુકાના ગોંડલવિહીર ગામે ગર્ભવતી મહિલાની હત્યા કરનાર બનેવીની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર પોલીસે તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માંગનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ LCB પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી.
ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા નજીકથી રૂ. 1.71 લાખની કિંમતના 17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે 3 શખ્સોને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા પોકસોના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.