ભાવનગર: પોલીસે રૂ.12 લાખથી વધુના દારૂના મુદ્દામાલ સાથે 3 આરોપીની કરી ધરપકડ
ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ભાવનગર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ગુજરાત ATSની ટીમે રાજકોટના પડધરી પાસેના ન્યારા ગામ નજીક રૂપિયા 214 કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરીને નાઇઝીરીયનને ઝડપી લીધો હતો.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી. તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો
સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા વિધાર્થીને વેસુમાં બોલાવી તેના જ મિત્રએ હત્યા કરી દેતા ચકચાર મચી છે.
કતારગામ પીઆઇના નામે ધમકી આપી અલથાણ વિસ્તારમાં ખંડણી માંગવામાં આવી હોવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત સાઈબર ક્રાઇમ પોલીસે 17.68 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે.
અંક્લેશ્વરના ઉમરવાડા રેલવે ફાટકની પાસે ઝાડીમાં જુગાર રમતાં ત્રણ ઇસમોનેને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે.