દાહોદ: ક્રાઇમ બ્રાન્ચે વિવિધ જીલ્લામાં ચોરીના ગુનાને અંજામ આપનાર 2 આરોપીની કરી ધરપકડ
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
દાહોદ ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમા ચોરીના ગુનાઓને અંજામ આપતા બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.6 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
વડોદરાના વલણથી મહારાષ્ટ્રના ધુલિયા ખાતે કન્ટેનરમાં ક્રુરતાપૂર્વક છુપાવીને લઈ જવાતી 19 ભેંસોને અંકલેશ્વર નજીક લોકોએ બચાવી લીધી હતી.
આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલી દંપતીને ઝડપી પાડ્યુ છે તેમજ આ દંપત્તિ પાસેથી બે બાળકી તેમજ એક બાળક મળી કુલ 3 બાળકો મળી આવ્યા છે
ઉમરાળા પોલીસે રંઘોળા રોડ પરથી જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ.2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના બે અલગ અલગ પોલીસ સ્ટેશનન પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બે આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને શહેર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.