જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે તસ્કરને રાજકોટથઇ ઝડપી પાડ્યો
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
જુનાગઢ લગ્ન પ્રસંગમાં થયેલ ૨૫ તોલા સોનાની ચોરીનો ભેદ ઉકેલી કાઢી તમામ મુદ્દામાલ સાથે તસ્કરને રાજકોટથી દબોચી લીધો
હરણી બોટકાંડમાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. બોટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહને ઝડપી પાડવામમા પોલીસને સફળતા મળી છે.
ખોજબલ ગામમાં વન્યપ્રાણી નીલ ગાયનો શિકાર કરનાર 2 શિકારીઓને વાગરા વન વિભાગે નીલ ગાયનું માંસ સહિતના મુદ્દામાલ હે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રશ્મિકા મંદન્નાનું નામ ડીપફેક વીડિયોને કારણે સતત હેડલાઇન્સમાં રહ્યું હતું. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ દુર્ઘટનાની તટષ્ઠ તપાસ થાય તે માટે SIT ટીમની રચના કરવામાં આવી છે.