અંકલેશ્વર: જીન ફળિયામાં જુગાર રમતા 2 જુગારીઓની પોલીસે કરી ધરપકડ
અંક્લેશ્વરના જીન ફળીયામાં જુગાર રમતા બે જુગારીયાઓને ભરુચ એલસીબીએ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંક્લેશ્વરના જીન ફળીયામાં જુગાર રમતા બે જુગારીયાઓને ભરુચ એલસીબીએ 11 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
પાટણ LCB પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીને રૂ. 3.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
કેલ્વીકુવા ગામની સીમમાં જુગાર રમતા છ જુગારીયાઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે એક જુગારી ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વર શહેર બી ડીવીઝન મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં એક આધેડ મહિલા સાથે દુષ્કુત્ય આચરનાર 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. જે પૈકી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે
જંબુસર પોલીસે તલાવપુરા વિસ્તારમાં જુગાર રમતા જંબુસર હોમગાર્ડના જવાન સહિત 4 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંગનાથ રોડ પર ગત દિવાળીના દિવસે આંગડિયા પેઢીમાં લાખો રૂપિયાની ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.