Connect Gujarat

You Searched For "Artist"

વડોદરા: કલાકારોએ પોતાની કલાના માધ્યમથી "ગુજરાત ટાઈટન્સ"ને પ્રોત્સાહિત કરવા કેવો કર્યો પ્રયાસ,જુઓ વિડીયો

29 May 2022 10:57 AM GMT
આજે GT અને RR વચ્ચે મુકાબલો વડોદરાના કલાકારોએ કર્યો GTને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ અદભૂત કલાકૃતિ બનાવી

વડોદરા : કલાનગરી 10 કલાકારોનો GUJARAT TITANSને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ, પ્લેયરોની રંગોળી તૈયાર કરી

24 May 2022 6:37 AM GMT
વડોદરા શહેરના 10 જેટલા કલાકારોએ આઇપીએલમાં ગુજરાતની ટીમને પ્રોત્સાહિત કરવા વિશાળ રંગોળી તૈયાર કરી હતી.

વડોદરા : 5500 આઇસ્ક્રીમ સ્ટિકથી કલાકારે તૈયાર કરી Burj Khalifa ની પ્રતિકૃતિ, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ.

17 May 2022 7:40 AM GMT
યુવાને કોરોનાના સેકન્ડ વેવ્ઝમાં સખત જહેમત ઉઠાવી 5500 આઇસીમ સ્ટીકનો ઉપયોગ કરી 10 ફૂટ ઊંચી અને 35 કિલો વજન ધરાવતી બુર્ઝ ખલિફાની પ્રતિકૃતિ બનાવી છે

જામનગર : ભાગવત સપ્તાહમાં યોજાયેલ ડાયરામાં રાજકીય આગેવાનો પહોચ્યા, કલાકારો પર નોટોનો ઘોર વરસાદ

6 May 2022 8:03 AM GMT
ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અંતર્ગત યોજાયેલ ડાયરામાં રાજકીય લોકોને જમાવડા સાથે નોટોનો વરસાદ થયો હતો

સોમનાથ : ગાયન,વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ, દેશભરમાંથી 350 કલાકારો આવ્યાં

26 March 2022 8:24 AM GMT
સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત દેશના વિવિધ રાજયોમાંથી આવેલા ૩૫૦ થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલાની સાધના કરશે.

પીએમ મોદીએ જાપાનના પીએમને ચંદનથી બનેલો કૃષ્ણનો પંખ અર્પણ કર્યો, જાણો ખાસિયત

20 March 2022 7:27 AM GMT
PM નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને ખાસ ભેટ 'કૃષ્ણ પંખ' આપી છે.

કચ્છ : રાષ્ટ્રીય કમલાદેવી કલા પુરસ્કાર માટે જિલ્લાના ચાર કારીગરોની પસંદગી, જાણો તેમની કલા વિષે...

13 March 2022 7:07 AM GMT
દેશમાં કલા કારીગરી માટે કચ્છને ગૌરવ અપાવનારા કલાકારોએ દબદબો જાળવી રાખ્યો છે.

અરવલ્લી : 40 કલાક પ્રજ્વલિત રહેતો માટીનો દિવો તૈયાર કરતા બાયડના માટી-કલાકાર,જાણો શું છે ખાસિયત..?

8 Feb 2022 7:46 AM GMT
બાયડના એક માટીના કલાકાર કે જેઓએ પોતાના પૂર્વજોની માટીના વાસણ બનવાની પ્રથાને કાયમી રાખી અને તેમમાંથી 40 કલાક સુધી પ્રજ્વલિત રહે તેવો એક અનોખો દીવો...

ભરૂચ : અબુધાબીના મ્યુઝિયમમાં યુસુફ ગોરીની કલાકૃતિ કાયમ માટે સ્થાન પામી

11 Jan 2022 11:46 AM GMT
ભરૂચમાં એરેબિબ કેલિગ્રાફીના કલાકાર યુસુફ ગોરીની કલાકૃતિ અબુધાબીના મ્યુઝિયમમાં કાયમ માટે સ્થાન પામી છે...

પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવી વિવાદમાં આવેલા કાર્ટૂનિસ્ટનું રોડ અકસ્માતમાં મોત

5 Oct 2021 11:20 AM GMT
કાર્ટૂનિસ્ટ લાર્સ વિલ્ક્સે 14 વર્ષ પહેલા પયગંબર મોહમ્મદનું કાર્ટૂન બનાવ્યું હતું

વડોદરા: કલાકાર કિશન શાહ મહાશિવરાત્રિ પર્વની અનોખી રીતે કરશે ઉજવણી

10 March 2021 6:21 AM GMT
વડોદરાના કલાકાર કિશન શાહ દ્વારા મહાશિવરાત્રિના શુભ દિવસે અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. આ વખતે શિવરાત્રિએ 108 બીલીપત્ર પર ચડાવશે. બીલીપત્ર પર...

સુરત : મહિલા કલાકારે પાણીમાં બનાવી શ્રીનાથજીની “રંગોળી”, આપ પણ જાણી લો રંગોળી બનાવવાની રીત

7 Nov 2020 9:13 AM GMT
સુરતના રંગોળી કલાકારે પાણીની નીચે શ્રીનાથજીની સુંદર રંગોળી તૈયાર કરી છે. આપ જોઈ રહ્યા છો તે કોઈ પેઇન્ટિંગ નથી પરંતુ પાણીની નીચે બનાવેલ શ્રીનાથજી...
Share it