ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, પ્રધાનમંત્રીની ડિગ્રીની કોપી માંગવા બદલ ફટકારાયો દંડ
ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે.
ગુજરાત ચૂંટણીમાં પોતાની અને પોતાની પાર્ટીની તાકાત અજમાવવા જઈ રહેલા AAPના વડા અરવિંદ કેજરીવાલે આજે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.
મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે
આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી દેવામાં આવી છે.