અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ હોદ્દેદારો સાથે રાજસ્થાનના CM અશોક ગેહલોતની બેઠક, ચૂંટણીલક્ષી ચર્ચા કરાય...
રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે.
મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર તેમની વ્યક્તિગત ક્ષમતામાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોતને સંદેશો આપ્યો છે કે, ફરી એકવાર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવે
કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને આ દિવસોમાં ચર્ચાઓ ચાલી રહી છે. દિવાળી પહેલા કોંગ્રેસને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી બહાર છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે સવારે પોતાના મિત્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બનશે તો પણ તેઓ મુખ્યમંત્રી પદ સંભાળશે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને વધુ એક વચન આપ્યું છે.