અમરેલી : એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે વન વિભાગે કરી એક શખ્સની ધરપકડ…
બાતમીના આધારે વન વિભાગ દ્વારા સીમરણ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સને વન વિભાગે એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો
બાતમીના આધારે વન વિભાગ દ્વારા સીમરણ ગામમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સને વન વિભાગે એશિયાટિક સિંહના 2 નખ તેમજ કાળિયાર હરણના ચામડા સાથે ઝડપી પાડ્યો
સિંહોની જનસંખ્યા માટે 5 વર્ષે એકવાર યોજાતી વસ્તી ગણતરીનો 16મો તબક્કો આજે સાસણ ગીર ખાતેથી શરૂ થયો છે. રાજ્યના વનમંત્રી મુળુ બેરાએ લીલી ઝંડી આપી સિંહ ગણતરી માટે કર્મચારીઓને રવાના કરવામાં આવ્યા
સિંહોની વધતી જતી સંખ્યા અને સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે