અમદાવાદઅમદાવાદ: અટલ બ્રિજ બન્યો આકર્ષણનું કેન્દ્ર, 5 લાખ લોકોએ કરી મુલાકાત શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. By Connect Gujarat 06 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: અટલબ્રિજની સાંસદ કિરીટ પટેલે લીધી મુલાકાત,કહ્યું વિકાસનું ઉત્તમ ઉદાહરણ એટલે સાબરમતી નદી અટલબ્રિજની પશ્ચિમ લોકસભાના સાંસદ કિરીટ પટેલ, તેમજ કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવામાં આવી By Connect Gujarat 12 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ:અટલ બ્રિજ અને રિવરફ્રન્ટની મુલાકાત લઈ વિદેશી ડેલિગેટ્સ થયા અભિભૂત પ્રથમ વખત અર્બન-20 બેઠક યોજાઈ રહી છે જેમાં ભાગ લેવા આવેલ વિદેશી ડેલિગેટ્સે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી By Connect Gujarat 10 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવડોદરા : રૂ. 230 કરોડના ખર્ચે નિર્માણ પામેલ "અટલ બ્રિજ"નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું... By Connect Gujarat 25 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદમોરબી હોનારતની "અસર" અમદાવાદના અટલ બ્રિજ પર, મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરાય... મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડતાં સમગ્ર ગુજરાત હિબકે ચઢ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હચમચી ગઇ છે. By Connect Gujarat 01 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમદાવાદ : હવે, રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની મુલાકાત માટે ઓનલાઇન બુકિંગની સુવિધા, વાંચો વધુ... વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચુક્યા છે By Connect Gujarat 15 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn