પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું કરાયું સન્માન
Featured | સ્પોર્ટ્સ | સમાચાર ,, રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર ,, રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કર્યું હતું.
પેરિસ ઓલિમ્પ્યુક 2024માં ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 બ્રોન્ઝ અને એક સિલ્વર એમ 6 મેડલ પ્રાપ્ત કર્યા હતા અને આ સફળતા થકી વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન થયું છે
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા 52 દિવસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલી છે. સ્પેસક્રાફ્ટમાં સમસ્યાને કારણે, તે ક્યારે પૃથ્વી પર પરત ફરશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વ હેઠળ, દીવમાં બિચ ગેમ્સ 2024નો પ્રારંભ થયો છે.
ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આર્ચરી, હોકી અને વોલીબોલના રમતવીરો તૈયાર થઈ રહ્યા છે. અહીં રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ પણ આપવામાં આવે છે.
કલાનગરી વડોદરામાં 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી જિમ્નેસ્ટિક્સની વિવિધ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં દેશના વિવિધ રાજ્યોના 174 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે