ગીર સોમનાથ : સોમનાથ તીર્થ પરિસરમાં રખડતાં આખલાઓની અડફેટે મુંબઈના યાત્રિક પિતા-પુત્રીને ઇજા...
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે.
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સરકારી ચોપડે આઇકોનિક પ્લેસ ગણાતા તીર્થસ્થાનમાં રખડતા ઢોરે ભારે આતંક મચાવ્યો છે.
મેઘરજ પોલીસ મથકમાં યુવા નેતાએ ફરિયાદ નોંધાવી હતી,
ઈરાન પર ઈઝરાયેલના જવાબી પગલાને કારણે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું.
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક શોપિંગ મોલમાં છરાબાજી અને ફાયરિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો.
હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે યમનમાં યુએસ અને બ્રિટિશ હવાઈ હુમલામાં 37 લોકો માર્યા ગયા છે. જયારે 30 લોકો ઘાયલ થયા હતા
ચીનની ખૂબ નજીક ગણાતા દેશ પાકિસ્તાનમાં મંગળવારે ચીની નાગરિકો સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આત્મઘાતી બોમ્બ હુમલામાં ચીનના પાંચ નાગરિકો માર્યા ગયા હતા.
રશિયાએ છેલ્લા ચાર દિવસમાં યુક્રેન પર ત્રીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.