વડોદરાવડોદરા : સયાજી સિવિલ હોસ્પિટલમાં હોબાળો, અજાણ્યા ઈસમોએ તબીબ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ..! By Connect Gujarat 24 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીરસોમનાથ: સુત્રાપાડા તાલુકામાં દીપડાએ 3 લોકો પર કર્યો હુમલો,બાળકનું મોત-મહિલાને સારવાર અર્થે ખસેડાય ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 16 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાકેનેડામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, ખાલિસ્તાની આતંકવાદીઓએ તોડફોડ કરી, પોસ્ટર લગાવ્યા કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. By Connect Gujarat 13 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: માલપુરના ચોરીવાડમાં વીજ તપાસમાં ગયેલ કર્મચારી પર હુમલો,પોલીસે શરૂ કરી તપાસ માલપુરની યુજીવીસીએલની ટીમ વીજ ચેકિંગમાં ગઈ હતી એ દરમ્યાન વીજકર્મી પર ચોરીવાડ વિસ્તારમાં હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાય છે By Connect Gujarat 03 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : તલવાર-ધારિયાથી હુમલો કરાતા યુવાનનું મોત, ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇનકાર..! ભાવનગર શહેરમાં કોળી સમાજના યુવાન પર અજાણ્યા ઇસમોએ તલવાર અને ધારિયા વડે હુમલો કરતાં યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજયું હતું. By Connect Gujarat 30 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : “તું ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા કેમ નથી આવતો” કહી જંબુસરના ડાભા ગામે શ્રમિક દંપતી પર હુમલો… જંબુસર તાલુકાના ડાભા ગામની નવી નગરીમાં રહેતા શ્રમિક દંપતી ઉપર ઈંટના ભઠ્ઠાના વેપારીએ હુમલો કરતા મામલો ગરમાયો હતો. By Connect Gujarat 10 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી: વાડીમાં નિંદ્રા માણી રહેલ ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો, સારવાર અર્થે ખસેડાયા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 22 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયાઈમરાન ખાનના સમર્થકોએ પાક પીએમના ઘર પર કર્યો હુમલો, પેટ્રોલ બોમ્બ ફેંક્યા પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ રસ્તાઓ પર હિંસા શરૂ કરી દીધી છે. By Connect Gujarat 11 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાબરકાંઠા: વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર કર્યો હુમલો, ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે ખસેડાયા સાબરકાંઠાના વિજયનગરના કણાદરના જંગલ વિસ્તારમાં રીંછે ખેડૂત પર હુમલો કરતા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે By Connect Gujarat 22 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn