અંકલેશ્વર: વકફ બોર્ડનો ડુપ્લીકેટ હુકમ પત્ર રજૂ કરી છેતરપિંડી આચરનાર 5 શખ્સોની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
અંકલેશ્વરમાંથી પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર બી ડીવીઝન મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ સાથે ચાલકને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.