અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામે જુગાર રમતા 4 જુગારીની કરી ધરપકડ
B ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
B ડિવિઝન પોલીસે નવા કાંસિયા ગામના મહાકાળી મંદિર પાસે ક્રિકેટ ગ્રાઉન્ડથી જુગાર રમતા ચાર જુગારીયાઓને 42 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી ડિવિઝન પી.આઈ. વી.યુ.ગડરિયાને પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને થતી હેરાનગતિ નહીં કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી
અંદાડા ગામમાંથી ચોરીની 5 બાઈકો સાથે એક ઇસમને રૂ. 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
બી’ ડિવિઝન પોલીસના માર્ગદર્શન હેઠળ નવા કાંસિયા પ્રાથમિક શાળામાં સ્વાસ્થ્યને લઈને બાળકોને તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બી ડિવિઝન પોલીસે ગડખોલ વિસ્તારમાં આવેલ નીરવકુંજ સોસાયટીમાંથી ચોરી થયેલ સળિયાઓ સાથે ત્રણ ઇસમો ટેમ્પો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતિન ચોકડી નજીક આવેલ પનામા સ્ક્વેર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ચોરી થયેલ બાઈક સાથે બી’ ડીવીઝન પોલીસે એક ઈસમને અંસાર માર્કેટમાં આવેલ મદીના મસ્જીદ પાસેથી ઝડપી પાડ્યો હતો.
ગુજરાતમાં બીજા નંબરની યોજાવનારી રથયાત્રા ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં પેટ્રોલિંગ વધારી દીધું છે