ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે બજરંગદળ દ્વારા પહેલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ
આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો
આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે સાથે પાકિસ્તાનના ઝંડાને રોડ પર પાથરી તેના પર વાહનો પસાર કરી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભરૂચમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
આજરોજ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાણંદનો એક યુવક પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો છે. આ યુવાન સુરેન્દ્રનગરના હિંમતનગર આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
નવરાત્રી મહોત્સવ દરમ્યાન થતી અનીતિઓ અને ટંકારિયા ગામમાં નવરાત્રીની ઉજવણીમાં વિધર્મીઓની ધમકી બાબતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ
બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર સેલંબા ખાતે વિધર્મી લોકોએ પથ્થરમારો કર્યો