અંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનાના આરોપીઓને સબજેલ ભેગા કરતી કોર્ટ
આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો...
આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો...
નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા
શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બાકરોલ ગામની પ્રાથમિક શાળાનું વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી..