ભરૂચઅંકલેશ્વર : ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાની ઘટનાના આરોપીઓને સબજેલ ભેગા કરતી કોર્ટ આરોપીઓનાં આજરોજ રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જ્યાં કોર્ટ દ્વારા આરોપીઓના જામીન નામંજૂર કરીને સબજેલ મોકલવાનો આદેશ કર્યો... By Connect Gujarat Desk 21 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કેમિકલ કાંડ બાદ નહેરમાં પાણી પુરવઠો શરૂ,સામાજિક કાર્યકર્તા દ્વારા કસુરવાર ઉદ્યોગ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ નહેરમાં હેઝાડ્સ વેસ્ટ ઠાલવી 1 લાખ લોકોના જીવનું જોખમ ઉભું કરનાર 5 આરોપીની ધરપકડ બાદ નહેરની સાફ સફાઈ થતા આજથી નહેરમાં પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ, 5 હજાર લીટર પાણી ઠલવાયું હોવાનું બહાર આવ્યું અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણ યુક્ત પાણી ઠાલવી દેવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી By Connect Gujarat Desk 18 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયા પૂર્ણ, શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat Desk 16 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઅંકલેશ્વર : બાકરોલ પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ, શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં કરાશે ભવ્ય ઉજવણી શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 14 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણઅંકલેશ્વર: બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા, શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં આવતીકાલે ઉજવણી બાકરોલ ગામની પ્રાથમિક શાળાનું વર્ષ-૧૯૨૪માં સ્થાપના કરવામાં આવી હતી જે શાળા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ૧૦૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 14 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર:બાકરોલ ગામ નજીક આવેલ ગુરુદેવ એન્જીનિયરીંગ વર્કશોપમાં તસ્કરો ત્રાટકયા, રૂ.2.55 લાખના માલમત્તાની ચોરી તસ્કરોએ ગુરુદેવ એન્જીનીયરીંગ ફેબ્રિકેશન વર્કશોપમાં પ્રવેશ કરી અંદર રહેલ વેલ્ડીંગ મશીનના કેબલ મળી કુલ ૨.૫૫ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી.. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : બાકરોલ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ, રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત... LCB પોલીસે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી રૂ. 3.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : પાનોલી નજીક બાકરોલ ગામ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના વાલ્વ સાથે 3 શખ્સોની ધરપકડ એસ.એસ.ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા. જે મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા સારંગપુર અને બાકરોલના 3 શખ્સોની ધરપકડ કરી By Connect Gujarat 27 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn