બનાસકાંઠા : બનાસ ડેરીની સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત,પશુપાલકોને દૂધના કિલો ફેટે રૂ.1007 ચુકવાશે
બનાસકાંઠાના બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમને શંકર ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર જાહેર કર્યો હતો.
બનાસકાંઠાના બાદરપુરા ખાતે યોજાયેલી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમને શંકર ચૌધરીએ રૂપિયા 2131.68 કરોડનો ભાવફેર જાહેર કર્યો હતો.
બનાસ ડેરીના દામા સીમેન સ્ટેશનમાં સ્થાપિત થયેલા સ્વદેશી સિમેન સેક્સ શોર્ટીંગ મશીન, બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે ઉપયોગી સેલ એટલે કે કોષનું વર્ગીકરણ કરે છે. જેના પગલે વાછરડીના જન્મની શક્યતા 90 જેટલી વધશે
બનાસકાંઠા જિલ્લાની થાવર દૂધ મંડળી એશિયામાં સૌથી વધુ દૂધ કલેકશન કરતી મંડળી તરીકે ઉભરી આવી છે.
પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.
બનાસકાંઠા જિલ્લાનાં પર્વતોને લીલાછમ- હરીયાળા બનાવવા માટે દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં નંબર વન બનાસ ડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું અનોખુ અભિયાન હાથ ધરવામાં આવ્યું