બનાસકાંઠા : દાંતાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર, એક બાળકનું મોત...
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થવા પામી હતી. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમ શાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થવા પામી હતી. આ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.
બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે, અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનાં પોઝીટીવ કેસ મળી આવતા તંત્ર સફાળુ જાગ્યું અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં 10 ICU બેડ સાથે આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો