વડોદરા:રણોલીમાં રાઘવ ઈન્ડસ્ટ્રીઝમાં ભારત ગેસ એજન્સીમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું
વડોદરાના રણોલી જીઆઇડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં SOG પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
વડોદરાના રણોલી જીઆઇડીસીમાં રાઘવ ઇન્ડસ્ટ્રીયલમાં ભારત ગેસ એજન્સીના ગોડાઉનમાં SOG પોલીસે રેડ કરીને ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર સયાજી હોસ્પિટલમાં જ આરોપીએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો,પોલીસ ની હાજરીમાં જ યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ભારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 4.14 લાખના મુદ્દામાલ સાથે દાહોદની માતવા ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોમાસામાં વડોદરાના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા.