ગુજરાત પાટણ : તીક્ષ્ણ હથિયારો સાથે કેટલાક યુવકો હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસમાં ધસી આવ્યા, વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીમાં અટકાયત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં 2 વિદ્યાર્થી જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા: પ્રતાપનગરમાં ગ્રામજનોએ સાધુને ચોર હોવાની શંકાએ માર્યો માર, વિડીયો થયો વાયરલ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપ નગર ગામમાં સાધુને ચોર હોવાની શંકાએ ગ્રામજનો એ માર માર્યો હતો.આ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે By Connect Gujarat Desk 26 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: સ્થાનિકો અને ટ્રકચાલકો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, રેતી ભરેલી ઓવરલોડ ટ્રકના કારણે બબાલ વલસાડના ધરાસણામાં સ્થાનિકો અને ટ્રક ચાલકો વચ્ચે મારામારી થઈ હતી જેના કારણે વાતાવરણ ગરમાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો By Connect Gujarat Desk 17 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીની દુકાનમાં લૂંટ ચલાવતા નીગ્રો,વેપારીને મારીમારીને લૂંટને આપ્યો અંજામ ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: હિંમતનગરની હોટલમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ, જુઓ CCTV સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરાની હોટલમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી મારામારી કરી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે By Connect Gujarat 10 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દમણથી પરત આવતા યુવકોએ કાર ચાલક સાથે કરી માથાકૂટ, લોકોએ ચખાડ્યો મેથીપાક સંઘપ્રદેશ દમણમાં નશો કરીને ત્રણ યુવાનો કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન દમણની પાતલીયા ચેકપોસ્ટ નજીક વલસાડના લીલાપુર ગામની કારના ચાલક સાથે બોલાચાલી થઈ હતી. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ MLAએ લાઈનમાં ઉભેલા મતદારને માર્યો થપ્પડ, તો બદલામાં મતદારે ઝીંક્યો ધારાસભ્યને લાફો, જુઓ વાયરલ વિડિયો આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ધારાસભ્યએ લાઈનમાં ઉભેલા એક મતદારને થપ્પડ માર્યો હતો. બદલામાં મતદારે ધારાસભ્યને થપ્પડ પણ મારી દીધો હાતો. By Connect Gujarat 13 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પુનગામમાં ભાજપના કાર્યકરોને ચૂંટણી પ્રચાર કરવા જવું મોંઘું પડ્યું, ગ્રામજનો અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા..! તાલુકાના પુનગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર દરમિયાન કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. By Connect Gujarat 02 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાઈઓએ ભેગા મળી બહેનના સસરાને ઢોર માર મારતા મોત,હત્યાનો ગુનો નોંધવાની માંગ વેજલપુર પરસીવાડ વિસ્તારમાં ગત તારીખ 19મીના રોજ મારમારીની ઘટના બની હતી જેમાં 67 વર્ષીય વૃદ્ધ કાંતિભાઈ મિસ્ત્રીને ઢોર માર મારવામાં આવ્યો હતો. By Connect Gujarat 09 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn