ગુજરાત‘કોને પૂછીને બિલ ઉધરાવવા આવ્યા છો’ : કહી સુરેન્દ્રનગરમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઇનમેન પર હુમલો… વઢવાણ તાલુકાના રતનપર વિસ્તારમાં વીજબિલ ઉઘરાવવા ગયેલા PGVCLના લાઈનમેન પર હુમલો થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. By Connect Gujarat 11 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ચોરી કરીને ભાગતી 4 યુવતીઓને લોકોએ ઢીબી નાંખી, તો યુવતીઓએ મારથી બચવા કપડાં કાઢી નાખ્યાં..! વડોદરા શહેરમાં વાહનોથી સતત ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમની ચોરી કરીને 4 યુવતીઓ ભાગી રહી હતી By Connect Gujarat 28 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમાતા વૈષ્ણો દેવીના દર્શન માટે ગયેલ એલ્વિશ યાદવ માંડ-માંડ બચ્યો, જુઓ વાયરલ વીડિયો બિગ બોસ ઓટીટી સીઝન 2 ના વિજેતા એલ્વિશ યાદવ તાજેતરમાં જ તેના મિત્ર રાઘવ શર્મા સાથે જમ્મુ અને કાશ્મીરમાં વૈષ્ણો દેવી મંદિર ગયા હતા. By Connect Gujarat 23 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝાડેશ્વર ગામમાં લૂંટનો બનાવ, વૃધ્ધાને પલંગ સાથે બાંધી લૂંટારુઓ સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં એકલા રહેતા વૃધ્ધાને આંતરીને લૂંટારુઓ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. By Connect Gujarat 21 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતદાહોદ : પોલીસ મથકે મૃતદેહને મુકી ટોળાએ મચાવ્યો હોબાળો, પોલીસના મારથી મોત થયું હોવાનો કર્યો આક્ષેપ..! મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાંથી પસાર થતાં હાઇવે પર ચોસાલા નજીક દાહોદ રૂરલ પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો By Connect Gujarat 13 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: માંજલપુર વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માર માર્યો હોવાનો પત્નીનો આક્ષેપ વડોદરાના માંજલપુર વિસ્તારના વોર્ડ નં-18ના BJPના પ્રમુખ પાર્થ પટેલે પત્નીને માર મારતા મામલો વધુ વિવાદિત બન્યો છે. By Connect Gujarat 27 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત‘વિદ્યાના ધામમાં ડામ’ ખેડબ્રહ્માની નચિકેતા વિદ્યાલય સંસ્થાના સંચાલકે બાળકોને 3 મહિના પહેલા આપેલા ડામનો ભાંડો ફૂટ્યો... અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્માના ખેરોજ ખાતે આવેલ નચિકેતા વિદ્યાલય સંસ્થામાં બાળકોને તાલીબાની સજા આપવામાં આવી છે. By Connect Gujarat 26 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમાં દશેરાની રાત્રે નજીવી બાબતે ઝધડૉ થતાં એક યુવકને ઢોરમાર મારવામાં આવ્યો. દશેરાની રાત્રે જંબુસરની શ્રીજીકુંજ સોસાયટીમા દર વર્ષની જેમ શેરી ગરબાનું આયોજન સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યું હતું By Connect Gujarat 25 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે કરી ધરપકડ મહુવા તાલુકાના કરમડિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી રૂ. 6.85 લાખની લૂંટ ચલાવનાર 4 શખ્સોની LCB પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn