Connect Gujarat

You Searched For "beneficiaries"

ભરૂચ : ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નં. 7-8માં સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી...

19 March 2024 9:06 AM GMT
લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વોર્ડ નંબર 7 અને 8માં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.

ઉમરેઠ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારી યોજનાના લાભાર્થીઓ માટે કાર્યક્રમ યોજાયો.

16 Feb 2024 3:14 PM GMT
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ઉમરેઠ શહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી ચાલી રહેલ વિવિધ યોજનાઓ અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા...

અંકલેશ્વર : સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટે યોજાયો 9મા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ…

20 Jan 2024 7:04 AM GMT
ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે આરોગ્ય તેમજ રક્તદાન શિબિર યોજાય, અનેક લાભાર્થીઓએ લાભ લીધો

7 Jan 2024 11:11 AM GMT
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા શરીફ ખાતે આયોજિત રક્તદાન શિબિર તેમજ આરોગ્ય શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો..

ભરૂચ : સરકારની યોજનાઓનો લાભાર્થીઓને મળ્યો સીધો લાભ, વોર્ડ નં. 5,6,7,8 અને 11નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો…

30 Dec 2023 11:07 AM GMT
ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

વડોદરા: પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની ઉગ્ર રજૂઆત,મકાનો ન મળતા રોષ ઠાલવ્યો

18 Dec 2023 11:59 AM GMT
ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફેઝ 5 ના લાભાર્થીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

નવસારી: સાંસદ દિશાદર્શન કાર્યક્રમનું આયોજન, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને હુકમ પત્ર સુપ્રત કરાયા

25 Oct 2023 9:18 AM GMT
નવસારી ખાતે આયોજિત સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ વિભાગ તેમજ સમાજ સુરક્ષાની વિવિધ યોજના ઓનાં લાભાર્થીઓને હુકમોનું વિતરણ કરવામાં આવ્યું...

ભરૂચ : ઝઘડીયાના ઉમલ્લા APMC ખાતે જન અધિકાર શિબિર યોજાય, 27 ગામના લાભાર્થીઓએ લાભ લીધો...

4 Aug 2023 11:03 AM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકના ઉમલ્લા APMC ખાતે જન અધિકાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર: તંત્ર દ્વારા લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોનું તાત્કાલિક સમારકામ કરાવવા આદેશ

20 May 2023 12:10 PM GMT
મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વર્ષ 2000 માં બનાવાયેલા 1404 આવાસ અંગે આવાસના લાભાર્થીઓને આવાસ તાત્કાલિક મરામત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચ: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ

1 May 2023 9:43 AM GMT
ભરૂચ નગર પાલિકાના સત્તાધીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ મકાનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું

ભરૂચ: ભોલાવ MLA રમેશ મિસ્ત્રીના હસ્તે300 થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું

5 March 2023 10:21 AM GMT
ભોલાવ રામજી મંદિરના પટાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા રવિવારે મહાનુભવોની ઉપસ્થિતિમાં 300થી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું.

જામનગર : લાભાર્થીઓને નિઃશુલ્ક ઇલેક્ટ્રીક હાથ બેસાડવા માટે રોટરી ક્લબ દ્વારા વિશેષ કેમ્પ યોજાયો…

4 March 2023 11:15 AM GMT
રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા 2 દિવસીય ઇનાલી બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રીક હાથ લગાડી આપવાના ની:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.