સાબરકાંઠા: ઈડરના ખેડૂતે પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે અપનાવી આ પધ્ધતિ, જુઓ શું છે ફાયદા
ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે
ઈડર હીંગરાજના ખેડૂત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે
ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....
વોકિંગ કરવું એ સારી કસરત છે. ગમે તે રીતે કરતા હોય તે સ્વાસ્થ્ય માટે સારું છે. ફાસ્ટ ચાલ્યા વગર વર્કઆઉટ કરવાની સરળ રીતો પણ છે.
કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જો યોગ્યરીતે આ ડ્રાઈફ્રૂટ્સનું સેવન કરવામાં આવે તો અનેક રોગો દૂર થઈ શકે છે.
ઉનાળામાં દરેક લોકો લીચી ખાવાનું પસંદ કરતાં હોય છે. લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.
ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરતાં હોય છે. ચા સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે.