સુરત : પાકિસ્તાનની ISIને ભારતીય સેનાના સંવેદનશીલ દસ્તાવેજોની લિંક મોકલનાર યુવક ઝડપાયો...
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.
મન હોય તો માળવે જવાય અને પ્રારબ્ધ ગંતવ્ય સ્થળે દોરી જાય એવી જ મહેનત નવસારીના કછોલી ગામની ધર્મિષ્ઠાબેને કરી છે અને મહામહેનતે ગરીબીના વાળાને હર્ષેલીને આઈટીબીપીમાં વરણી પામી પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે
શિયાળામાં મળતા શાકભાજીમાં લીલા વટાણાનો પણ સમાવેશ થાય છે, જેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. લીલા વટાણા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમના વિશે જાણવા મળશે.
ભરૂચના જંબુસર તાલુકાના કાવી ગામે બેંક ઓફ બરોડાની શાખામાં અંદાજે રૂપિયા 17 લાખની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા
આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે
GNU દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ડિસેમ્બર ટર્મ એન્ડની પરીક્ષા 14 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને 28 જાન્યુઆરી સુધી ચાલશે. અને વિગતવાર સમયપત્રક તપાસવા માટે, વિદ્યાર્થીઓએ પોર્ટલની મુલાકાત લેવી પડશે.
ઉત્તરાયણ પૂર્વે ભરૂચ નગર પાલિકાની કામગીરી, ભૃગુઋષિ ઓવરબ્રિજ પર તાર બાંધવામાં આવ્યા
ખોરાક ખાધા પછી પાણી પીવું પ્રતિબંધિત છે કારણ કે તેનાથી ગેસ, એસિડિટી અને અપચો થઈ શકે છે, પરંતુ અન્ય વસ્તુઓ પણ છે. જમ્યા પછી પાણી પીવું જેનાથી પેટ ખરાબ થઈ શકે છે.