રજનીકાંતની 'બાબા'નું ટ્રેલર રિલીઝ,મનીષા કોઈરાલા 20 વર્ષ પછી ફિલ્મમાં જોવા મળશે
રજનીકાંતના જન્મદિવસના અવસર પર તેમની સુપરહિટ ફિલ્મ બાબા દોબારા રિલીઝ થઈ રહી છે. તે બે દાયકા પહેલા 2002માં આવી હતી.
રજનીકાંતના જન્મદિવસના અવસર પર તેમની સુપરહિટ ફિલ્મ બાબા દોબારા રિલીઝ થઈ રહી છે. તે બે દાયકા પહેલા 2002માં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વડોદરા જિલ્લામાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે તંત્ર દ્વારા EVM મશીન ફાળવણી સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની વિવિધ બેઠકો પર આવતીકાલે બીજા ચરણના મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
અંકલેશ્વરમાં પાડોશી નરાધમે બે વખત બે વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારતા બી ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડી પોક્સો એક્ટ સહિતના ગુના હેઠળ તપાસ હાથ ધરી છે.
વડોદરા નજીક આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ બાળકો અને વૃદ્ધો મળી અંદાજીત 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ ઉઠી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામના યુવાન ફોજમાં 19 વર્ષ સેવા આપી નિવૃત થતા સમસ્ત ગામ દ્વારા ફોજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.