ગુજરાતમાં BJPએ વધુ છ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા,વાંચો કોને કોને મળી ટીકીટ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધડાધડ ઉમેદવાર જાહેર કરવામાં આવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી
આજથી ભાજપનું ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગાંધીનગરથી આ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી હતી
મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોના આત્માની શાંતિ માટે અમદાવાદમા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરાના સાવલીમાં આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
અમરેલી જિલ્લાના ધારી નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
દિવાળીના પાંચ દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થઈ રહી છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતે તો આગામી મુખ્ય પ્રધાનની પસંદગી અંગે પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય લેશે.