દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ, બારડોલીમાં સૌ થી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસ્યો હતો જેમાં બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે
અરવલ્લી જીલ્લાના મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ ધરાશાયી થતા ચોથા માળ કામ કરી રહેલા શ્રમિકો નીચે પટકાયા હતા.
ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી અર્થે જનસંપર્કથી જનસમર્થન કાર્યક્રમ હેઠળ પ્રચાર રથ ફેરવવામાં આવી રહયો છે
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે.
ઝઘડીયા જી.આઇ.ડી.સી.માંથી લારી, ગલ્લા,રહેણાંક ઝુપડા તથા અન્ય દબાણ તાકિદે હટાવવા નોટીસ આપવામા આવતા તેનો અમલ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
જુનાગઢ શહેરમાં આવારા તત્વોને જાણે કાયદાનો ડર જ ન હોય તે રીતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવી રહ્યા છે
ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયાબ્રિજ પર 40 કી.મી.પ્રતિકલાકથી વધારેની ઝડપે વાહન ચલાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે