ભરૂચ : સૌપ્રથમવાર 9 જૈન દેરાસર અને 7 જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે ઐતિહાસિક ચાર્તુમાસની ઉજવણીનું આયોજન...
ભરૂચ શહેરમાં પહેલીવાર જૈન સંઘ દ્વારા ઐતિહાસિક ચાર્તુમાસની ઉજવણી કરવામાં આવશે.
ભરૂચ શહેરમાં પહેલીવાર જૈન સંઘ દ્વારા ઐતિહાસિક ચાર્તુમાસની ઉજવણી કરવામાં આવશે.
અમદાવાદના સોની પાસેથી બુકાનીધારી લૂંટારુઓ બંદૂકની અણીએ સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂ. 1 કરોડના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું.
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સુરેશ રૈનાએ ક્રિકેટ બાદ નવી ઈનિંગની શરૂઆત કરી છે.
ભરુચના જંબુસર તાલુકામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી સંદીપ સિંઘ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા.
ભાજપના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક માર્ગદર્શન કાર્યશાળા સહિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરની કૉમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ બહાર ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન દ્વારા પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટ વધારવા મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું.