સાબરકાંઠા : દિકરી વગરનો ખેડૂત ગામની દરેક દિકરીઓ માટે કરે છે અનોખું કન્યાદાન, તમે પણ જુઓ..!
ચોટાસણ ગામના ખેડૂત રાકેશ ચૌધરી દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા સહીત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ સગર્ભા દિકરીઓને દૂધ-ઘીનું દાન અર્પણ કરે છે.
ચોટાસણ ગામના ખેડૂત રાકેશ ચૌધરી દિકરીઓના લગ્ન ચોરીમાં ઘી, છાણા સહીત ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ તેમજ સગર્ભા દિકરીઓને દૂધ-ઘીનું દાન અર્પણ કરે છે.
ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ વચ્ચે ફરવા જવાની મજા જ કઈક અલગ છે. ચોમાસામાં કુદરતી નજારો જોવાની ખૂબ જ મજા આવે છે.
દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગર ખાતે આયોજન થઈ છે
આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે અને તેનો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક યુવક રસ્તા પર જતો હતો
મોતીબાગ ટાઉનહોલ ખાતે શહેર ભાજપ દ્વારા મોદી સરકારના સુશાસનના ૯ વર્ષ વર્ષ અંતર્ગત “ લાભાર્થી સંમેલન” નું આયોજન કરવામાં આવ્યુ હતું.
ખરાબ અને અયોગ્ય લાઈફસ્ટાઇલના કારણે હાઇ બ્લડ પ્રેસર જેવી અનેક સમસ્યાઓ થતી જ રહે છે. WHO અનુસાર 1.28 અરબ લોકોને હાઇ બ્લડ પ્રેસરની સમસ્યા છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો.