સાબરકાંઠા : મધ્ય પ્રદેશથી પોષડોડાનો જથ્થો ભરી વહન કરતી કારને પોલીસે ઝડપી, રૂ. 16.31 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોષડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોષડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે.
IND vs WI વચ્ચેની બે ટેસ્ટ મેચની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે.
વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થતાંની સાથે જ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે,
ભારતીય ટ્રાયબલ ટાયગર સેનાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, મણિપુરમાં તોફાનો હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા.
ભરૂચના અંકલેશ્વર અને વાલિયામાં ઇ.ડી.સહિતની ટીમના અધિકારીઓએ દરોડા પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધી 4 વિકેટે 288 રન બનાવ્યા હતા.