સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય,વિજેતા સભ્યને અભિનદન પાઠવાયા
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
SOG એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા
પૃથ્વી અને ચંદ્રની વાર્તા લગભગ એક સાથે શરૂ થાય છે. આ વાત લગભગ 450 કરોડ વર્ષ જૂની છે.
રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઘણા દેશો બંને દેશો વચ્ચેના આ યુદ્ધને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય સરહદ પર તૈનાત જવાનો ટાઢ તડકો વરસાદ જોયા વગર 24 કલાક આપણી રક્ષા કરવા પોતાના પરિવારથી દૂર આપણી સુરક્ષા માટે ફરજ બજાવી રહયા છે
સુકાઈ ગયેલા અને નિર્જીવ ચહેરાથી છુટકારો મેળવવા માટે દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉપાય કરે છે. ખાસ કરીને જ્યારે સિઝન ચેન્જ થાય છે ત્યારે મુશ્કેલીઓ વધી જાય છે.