ગુજરાત ભાવનગર : મનપા દ્વારા ઝૂપડપટ્ટી અને નાના ફેરિયાઓના દબાણ હટાવવામાં આવતા રોષ,તંત્રની કામગીરી સામે નારાજગી ભાવનગર મનપાના શાસકો ઝૂપડપટ્ટી હટાવ્યા બાદ હવે નાના ફેરિયાઓ પર તવાઈ બોલાવી છે.જેના કારણે નાના ફેરિયાઓમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. By Connect Gujarat Desk 21 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : અનાજ વિતરણ માટે ATMની સુવિધા વૃદ્ધો અને અશક્ત લાભર્થીઓ માટે બની આશીર્વાદ રૂપ ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનો માંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરૂ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 18 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : જર્જરિત ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર થયો ધરાશાયી, 15થી વધુ સ્થાનિકોનું રેસક્યું કરાયું... ઘણા સમયથી જર્જરિત બને ઋષભદેવ બિલ્ડીંગનું રિપેરિંગ કામ ચાલતું હતું. આ દરમ્યાન ઋષભદેવ ફ્લેટનો મુખ્ય દાદર અચાનક ધરાશાયી થઈ તૂટી પડતાં સ્થાનિકોના જીવ પડિકે બંધાયા હતા. By Connect Gujarat 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : 18 વર્ષથી ઓછી ઉંમર-લાઇસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા પોલીસનો પ્રયાસ... ભાવનગરના પાલીતાણા શહેરમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા સગીરો માટે ટાઉન પોલીસના પ્રોબેસનલ DYSP દ્વારા ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. By Connect Gujarat 26 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભાવનગર રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથની જળાભિષેક વિધિ સંપન્ન ભગવાન જગન્નાથજીની ૩૯મી રથયાત્રા ભાવનગર શહેરમાં આગામી અષાઢી બીજના રોજ નીકળનારી છે ત્યારે તે પૂર્વે ભગવાન જગન્નાથજીની જુદીજુદી પારંપરિક વિધિઓ યોજાય છે By Connect Gujarat 23 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : પોલીસ પેટ્રોલીંગ વેળા બુટલેગરની બર્થ-ડે પાર્ટીનો વિડિયો વાયરલ ભાવનગર શહેરમાં પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન જાહેર રોડ ઉપર બુટલેગરના જન્મદિવસની ઉજવણીનો વિડિયો વાયરલ થતાં જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. By Connect Gujarat 19 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : 2 સગા ભાઈ પર 3 રાઉન્ડ ફાયરિંગમાં એક ભાઇનું ઘટના સ્થળે મોત ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો. By Connect Gujarat 14 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગરની જોખમી ઇમારતોમાં પાણી-ગટર-વીજ કનેક્શન કાપવાની કામગીરી હાઉસિંગ બોર્ડના મકાનોમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારો હાલ જીવના જોખમે રહેવા મજબુર બન્યા છે. કારણ કે, તેમની પાસે ભાડે કે અન્ય મકાનમાં વસવાટ કરવાની સગવડ નથી. By Connect Gujarat 08 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : પાલીતાણાનાં શેત્રુંજી ડેમમાં ન્હાવા પડેલ બે યુવક ડૂબ્યા પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાળી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નાહવા માટે ગયા હતા By Connect Gujarat 08 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn