અંકલેશ્વર : ભાદી ગામે દીપડાના આટાફેરાથી ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગ દોડતું થયું...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે દીપડાની અવર જવર જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો
ભાદી ગામના રહેમતનગર ખાતેથી પાનોલી પોલીસે બાતમીના આધારે કતલખાનું ઝડપી પાડી 3 ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ઘરડા કેમિકલ્સ લિમીટેડ કંપની દ્વારા ભાદી ગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે પ્રો લાઈફ ગૃપના સહયોગથી અત્યાધુનિક ક્રિકેટ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ એકેડમીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું