Connect Gujarat

You Searched For "bharat vikas parishad"

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો, 2500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

3 July 2023 11:35 AM GMT
ગુરુપૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ 'ગુરૂ વંદન છાત્ર અભિનંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાયો

11 Jun 2023 11:53 AM GMT
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજનભારત વિકાસ પરિષદના અભ્યાસ વર્ગનું આયોજન દક્ષિણ ગુજરાત પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાયો કાર્યકરોએ મેળવ્યુ માર્ગદર્શનભરૂચના...

ભરૂચ: ભારત વિકાસ પરિષદ અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તલાટીની પરિક્ષાના ઉમેદવારોને ઠંડી છાશનું વિતરણ કરાયું

7 May 2023 7:07 AM GMT
કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચેલા ઉમેદવારોને કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું

સુરત: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતની વાર્ષિક સાધારણસભા યોજાય, હોદ્દેદારોની કરવામાં આવી વરણી

1 May 2023 10:23 AM GMT
ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતની વાર્ષિક સાધારણ સભાનું સુરત ખાતે આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતીય કાઉન્સીલનું આયોજન, નવા હોદ્દેદારોની કરાય વરણી

26 March 2023 1:11 PM GMT
કાઉન્સીલના સફળ આયોજન બદલ દક્ષિણ પ્રાંત દ્વારા ભરૂચ શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તથા તેમની ટીમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ભરૂચ: ભારત વિકાસ પરિષદ અને ભારત રસાયણ કંપની દ્વારા લાભાર્થીઓને ઇકો ફ્રેન્ડલી સ્ટવનું વિતરણ

5 Jan 2023 12:37 PM GMT
અમલેશ્વર ગામની મહિલાઓને ૮૦ ટકાથી ઓછા ધુમાડા અને રોગોથી મુક્ત ૧૦થી વધુ ચુલાઓનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ: અગ્નિવીરની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ભારત વિકાસ પરિષદ અને પ્રો લાઈફ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ

9 Nov 2022 7:36 AM GMT
અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યભરમાંથી પરીક્ષા આપવા મોટી સંખ્યામાં યુવાનો પોહચી રહ્યા છે

ભરૂચ : ભારત વિકાસ પરિષદ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે 'રાષ્ટ્રીય ચેતના કે સ્વર' નામક સમૂહ ગાન સ્પર્ધા યોજાય

2 Oct 2022 9:48 AM GMT
ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા આજરોજ રાષ્ટ્રીય ચેતના કે સ્વર’ નામક સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

મહારાષ્ટ્ર: નાગપુરમાં ભારત વિકાસ પરિષદના પશ્ચિમ ક્ષેત્રિય સંમેલન ઉત્કર્ષનું આયોજન, RSSના વડા મોહન ભાગવત અને કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી રહ્યા ઉપસ્થિત

30 Sep 2022 12:35 PM GMT
ઉત્કર્ષ સંમેલનનું નાગપુર ખાતે કરાયું આયોજન, RSSના વડા મોહન ભાગવત, કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની પણ હાજરી

ભરૂચ: ભારત વિકાસ પરિષદ અને ચેનલ નર્મદા દ્વારા યોજાય વકતૃત્વ સ્પર્ધા, વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ

25 Sep 2022 12:32 PM GMT
જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ વિદ્યાવિહાર ખાતે ચેનલ નર્મદા અને ભારત વિકાસ પરિષદ દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

વડોદરા: ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતનો અભ્યાસ વર્ગ યોજાયો, વિવિધ શાખાના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

11 Sep 2022 8:45 AM GMT
ભારત વિકાસ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના અભ્યાસ વર્ગનું વડોદરાના વરણામા ગામ પાસે આવેલ ત્રિ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર: ભારત વિકાસ પરિષદ દ્વારા ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત કો જાનો અભિયાન અંતર્ગત યોજાયો કાર્યક્રમ

29 Aug 2022 11:54 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચાણક્ય વિદ્યાલય ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો અભિયાન અંતર્ગત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું