અંકલેશ્વર: શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો,આગેવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સ્નેહમિલન સમારોહ તેમજ કારોબારી બેઠકનું શહેરમાં આવેલ સનત રાણા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી