ભરૂચ : અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો
ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલી વાલિયા ચોકડી પાસે ઊભેલી બિનવારસી ટ્રકમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બિહારથી હથિયારનો જથ્થો ભરૂચ લવાયો. પોલીસે રૂપિયા 61 હજારથી વધુની કિમતના હથિયાર કબ્જે કર્યા.
બાઇકના સ્પેર પાર્ટસ છૂટા કરી અન્ય બાઈકમાં લગાવવામાં આવ્યા હતા.