ભરૂચ: અંજુમન સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી અંગેનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ભરૂચની અંજુમન સ્કૂલમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગેના ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ફાયર સ્ટાફે ભારે જહેમત બાદ ડ્રેનેજનો ઉપરનો ભાગ તોડી જેસીબી મશીન વડે ગાયને બહાર કાઢવામાં આવી હતી.સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરવામાં આવી
ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઓલવવા નહીં પણ રસ્તાની સાફ સફાઈ માટે કરવામાં આવ્યો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો ફાયર ટેન્ડરનો ઉપયોગ સફાઈ માટે થતા વિવાદ સર્જાયો
બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાતા ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.બપોરના અરસામાં ભરૂચના આલી માતરીયા વિસ્તારમાં બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાઈ ગયું હતું
શહેરમાં જ્યારે આગ લાગવાના બનાવો બને ત્યારે ફાયર વિભાગ કેટલું સજ્જ છે તે ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું જેમાં 108 એમ્બ્યુલન્સ સેવા સહિત પોલીસનો કાફલો પણ જોડાયો હતો.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલ દર્શન સોસાયટીમાં મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.