ભરૂચ: અમોદના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં આગ ભભૂકી ઉઠી
ટેમ્પોમાં અચાનક આગ લાગતાં ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી હાશકારો અનુભવ્યો
ટેમ્પોમાં અચાનક આગ લાગતાં ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી હાશકારો અનુભવ્યો
ખેતરમાં આગ ભભુકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો
જેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી
મંગળવારે નોબલ માર્કેટમાં ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગે તંત્ર અને ફાયર બ્રિગેડને દોડતા કરી દીધા હતા
સિક્યોરીટી મનોજ બકરે એ શેઠને “જય હિન્દ સર, મે આપકી કંપની સે સિક્યુરીટી બોલ રહા હું, ઓર આપકી કંપની પે આગ લગી હે, આપ જલ્દી સે ફાયરબ્રીગેડ ભેજો”
આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા નજરે પડ્યા હતા. બનાવની જાણ અંકલેશ્વર અને પાનોલી ફાયર ફાયટરોને આગની જાણ કરવામાં આવી હતી..