ભરૂચ : APMC નજીક દુકાન ભડકે બળતા લોકોમાં અફરાતફરી, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ ઉપર કાબૂ
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ટાયરના જથ્થામાં અચાનક આગ લાગી હતી,ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ
દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે અટાલી ગામ નજીક ક્રેનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી,જંબુસર ફલાય ઓવરબ્રિજ પર ટેન્કરમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.....
ટેમ્પોમાં અચાનક આગ લાગતાં ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવી હાશકારો અનુભવ્યો
ખેતરમાં આગ ભભુકી ઉઠતા આસપાસના ઝૂપડાવાસીઓમાં ગભરાટ પ્રસરી ગયો
જેબસન્સ કંપનીમાં આગ ફાટી નિકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેના પગલે દોડધામ મચી જવા પામી હતી