ભરૂચભરૂચ: શુકલતીર્થના આંબાવાડી વિસ્તારમાં તળાવમાં મગર નજરે પડતા ફફડાટ, વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મુક્યો વન વિભાગના અધિકારીઓ દ્વારા તળાવ પાસે પાંજરું મૂકી મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો By Connect Gujarat Desk 07 Aug 2025 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયાના ઉમધરા ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો દીપડો છેલ્લા થોડા દિવસોથી ઉમધરા ગામની આસપાસના કેળાના ખેતરોમાં લટાર મારી રહ્યો હતો જેને કારણે ખેડૂતો અને ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.. By Connect Gujarat Desk 03 Aug 2025 12:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આમોદના પૂરસા ગામમાં 14 ફૂટ લાંબો મગર નજરે પડતા ફફડાટ, વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું 14 ફૂટ લાંબો મહાકાય મગર ગામમાં ઘૂસી આવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ મગર ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી બહાર આવીને વસાહતમાં પ્રવેશ્યો હતો... By Connect Gujarat Desk 02 Aug 2025 11:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરાના અંભેલ ગામે કાંસમાં મગર નજરે પડતા ફફડાટ, વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું અંભેલ ગામમાં પાણીના નિકાલની કાંસમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા મગરને ઝડપી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું By Connect Gujarat Desk 21 Jul 2025 17:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે..... By Connect Gujarat Desk 15 Jun 2025 13:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટના શેરા ગામના તળાવમાંથી મગર પકડાયો, વન વિભાગે સુરક્ષિત જગ્યાએ છોડી મુકવા તજવીજ હાથ ધરી શેરા ગામે આવેલ ગામ તળાવમાં ગ્રામજનોને મગર નજરે ચઢ્યો હતો.આ અંગેની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા તળાવ પર ઉમટી પડયા હતા ત્યારબાદ આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી By Connect Gujarat Desk 03 Jun 2025 14:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરના ખરોડ ગામમાં દીપડાના આતંકનો અંત, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ વન વિભાગે મારણ સાથે ગામની સીમમાં પાંજરા ગોઠવ્યા હતા.જે પાંજરામાં મારણનું શિકાર કરવા આવેલ દીપડો પાંજરે પૂરાયો હતો.વન વિભાગ દ્વારા આ દીપડાને પકડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી By Connect Gujarat Desk 26 Jan 2025 15:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. By Connect Gujarat Desk 25 Dec 2024 15:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નેત્રંગ તાલુકાના વડપાન ગામે ભયનો માહોલ ફેલાવનાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી વડપાન ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો માનવ વસ્તીને નજરે પડવા અને ગાયની વાછરડી ઉપર જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. By Connect Gujarat Desk 24 Dec 2024 18:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn