Connect Gujarat

You Searched For "Bharuch Gujarat"

ભરૂચ : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આમોદ ગામ સ્થિત પાલેશ્વર મહાદેવ મંદિરે યોજાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમો...

29 Aug 2023 5:11 AM GMT
1200 વર્ષથી પણ પુરાણા પાલેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર ન.પા.દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાનું અભિયાન, અત્યાર સુધીમાં 22 ઢોર પાંજરે પુરાયા

7 Sep 2022 10:34 AM GMT
અત્યાર સુધીમાં 22 જેટલા રખડતા ઢોરને પકડી દીવા ગામ ખાતે આવેલ ઢોર ડબ્બામાં પૂર્વામાં આવ્યા છે

અંકલેશ્વર: ઇન્ટરનેટની કામગીરી કરતા કર્મચારીઓની બેગમાંથી રૂ.1 લાખથી વધુના માલમત્તાની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

24 Aug 2022 10:36 AM GMT
ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેમાં ત્રણ ઈસમો બેગ સાથેનું ઓ.ટી.આર.ડી લઇ જતા જોવા મળી રહ્યા છે

ભરૂચ: અંકલેશ્વરની પ્રતિન ચોકડી ઓવરબ્રિજનો માર્ગ બન્યો અત્યંત જર્જરિત,વાહન ચાલકોને મુશ્કેલી

19 Aug 2022 11:57 AM GMT
ઓવરબ્રિજ પરનો માર્ગ એ હદે બિસ્માર બન્યો છે કે તમે જાણે ચંદ્રની ધરતી પરથી પસાર થઈ રહ્યા હોય એવો આભાસ થઈ રહયો છે

ભરૂચ : રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ કલાકો અટવાયા,જુઓ શું થઈ સમસ્યા

29 May 2022 10:24 AM GMT
રવિવારના દિવસે રાજપારડી નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પ્રવાસીઓ કાળઝાળ ગરમીમાં કલાકો સુધી અટવાયા

અંકલેશ્વર : ને.હા પરથી ગેરકાયદેસર બાયો ડીઝલના પંપ પર પેરોલ પોલીસના દરોડા, લાખોનો મુદ્દામાલ જપ્ત

17 May 2022 11:59 AM GMT
2800 લીટર શંકાસ્પદ પ્રવાહી અને ડિજિટલ ડીસ્પેન્સર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર સહીત 4.26 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપાયા

ભરૂચ: ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંકના મહિલા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સાથે રૂ.3 કરોડથી વધુની ઠગાઇના મામલે વધુ એક આરોપીની ધરપકડ

9 May 2022 1:52 PM GMT
ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ બેંકની એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત તેમની મિત્ર સાથે રોકાણના બહાને રૂ.3 કરોડથી વધુની કિંમતની ઠગાઈ

અંકલેશ્વર : શારદા ભવન ટાઉનહોલ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનો આજથી પ્રારંભ

9 May 2022 12:46 PM GMT
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષમાન કાર્ડ લાભાર્થીઓને કાઢી આપવામાં આવી રહ્યા છે.

ભરૂચ: શોશ્યલ મીડિયામાં વિડીયો કે ફોટો આડેધડ શેર કરતાં પહેલા ચેતજો, પોલીસ તમારા બારણા ખખડાવી શકે છે, વાંચો ચોંકાવનારો કિસ્સો

30 April 2022 7:25 AM GMT
વાગરા પોલીસે હાલ તો વિડિયો શેર કરનાર વ્યક્તિનો મોબાઈલ કબજે કરી તપાસ અર્થે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી આપ્યો છે.

ભરૂચ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડદલા નજીક ટેમ્પો,પીકઅપ વાન અને કન્ટેનર વચ્ચે અકસ્માત,10 મુસાફરોને ઇજા

29 April 2022 1:09 PM GMT
અકસ્માતમાં મુસાફરોમાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી . જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કઢાયા..

ભરૂચ: BDMA દ્વારા CSR કોન્ક્લેવનું આયોજન,તજજ્ઞોએ આપ્યુ માર્ગદર્શન

29 April 2022 10:29 AM GMT
ભરુચ જિલ્લો ઔધ્યોગિક જિલ્લો છે અને અહીના ઉધ્યોગોનું દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે.

ભરૂચ : ચોરીના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઉમલ્લા પોલીસે ઝડપી લીધા…

26 April 2022 1:42 PM GMT
ઇસમોની પુછપરછ દરમિયાન સદર મુદ્દામાલ બન્નએ ભેગા મળીને મોટાવાસણા ગામની સીમમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.