Connect Gujarat

You Searched For "Bharuch LCB Police"

અંકલેશ્વર : વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી…

24 March 2024 8:56 AM GMT
વાલીયા ચોકડી નજીકથી ભરૂચ LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર : GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાંથી ચોરી કરનાર રાજસ્થાનના 2 શખ્સોની ભરૂચ LCB પોલીસે કરી ધરપકડ

15 March 2024 8:53 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત પશુપતિનાથ મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 2 તસ્કરોને ઝડપી પાડ્યા છે.

અંકલેશ્વર : ચિપ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 16.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી ભરૂચ LCB પોલીસ

14 March 2024 8:04 AM GMT
ચિપ્સની આડમાં આઇસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી

અંકલેશ્વર અને ભરૂચમાં સ્પાની આડમાં ચાલતો દેહવેપાર, 13 સ્પાના 24 સંચાલકોની ધરપકડ...

19 Oct 2023 12:21 PM GMT
સ્પામાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બોડી મસાજની આડમાં 13 સ્પામાંથી 8 સ્પામાં દેહવેપાર ઝડપાતા પોલીસે 24 લોકોની ધરપકડ કરી

અંકલેશ્વર : રેલ્વે સ્ટેશન પર બિનવારસી 2 ટ્રોલી બેગમાંથી પોલીસને મળ્યો રૂ. 3.25 લાખના ગાંજાનો જથ્થો...

6 May 2023 10:05 AM GMT
ટ્રેન પસાર થયા બાદ ટોયલેટ નજીકના બાકડાં પર 2 બિનવારસી ટ્રોલી બેગ નજરે પડતા રેલ્વે પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.

અંકલેશ્વર : શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર મળી રૂ. 12.55 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ...

29 April 2023 9:20 AM GMT
બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ૨૧,૩૨૦ કિલો ગ્રામ એન.એ.બી.આર કેમિકલનો જથ્થો જપ્ત કર્યો

અંકલેશ્વર : મીરાનગરની મોબાઈલ રીપેરીંગ શોપમાંથી શંકાસ્પદ ચોરીના મોબાઈલ સાથે 1 ઈસમની ધરપકડ

12 March 2023 11:25 AM GMT
પોલીસને બાતમી મળી હતી કે, મીરાનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાનમાં શંકાસ્પદ ચોરીના મોબાઈલ લે-વેંચ કરવાનો વેપલો ચાલે છે.