ભરૂચ : ગાંધીબજારના રહીશોને "ગાંધીગીરી" ફળી, ગટરની અધુરી કામગીરી શરૂ
ભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે કામગીરી શરૂ કરી દેવાય છે..
ભરૂચના ગાંધીબજારના રહીશોની ગાંધીગીરી આખરે રંગ લાવી છે. 45 દિવસથી ગટરની અધુરી કામગીરી બાબતે પાલિકા સત્તાધીશો સામે સ્થાનિકોએ મકકમતાથી અવાજ ઉઠાવતાં આખરે કામગીરી શરૂ કરી દેવાય છે..
કોરોનાના કેસ વધી રહયાં હોવાથી લોકોમાં દોડધામ વધી છે. મોટાભાગના શહેરીજનો દવાખાનાઓ અને હોસ્પિટલના ચકકર કાપી રહયાં છે
ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
આ વિસ્તારમાં રસ્તા પાણી અને વિજળી સહિતની સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
ભરૂચ શહેરમાં દિવાળીની ભારે ખરીદી નીકળી છે ત્યારે વિવિધ માર્ગો પર ટ્રાફિકજામ થઇ રહયો છે ત્યારે નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે
ભરૂચ નગરપાલિકાની નેશનલ હાઇવે પર માંડવા બુર્ઝગ ગામની સીમમાં આવેલી ડમ્પીંગ સાઇટને બંધ કરી દેવામાં આવી છે.