ભરૂચ: કોંગ્રેસનો ખાડા મહોત્સવ; માર્ગ પર પડેલા ખાડામાં શ્રીફળ વધેરીને વિરોધ નોંધાવ્યો
ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો
ભરૂચ શહેરમાં ખાડામાં ગયેલા માર્ગો સંદર્ભે જુઠાણું ચલાવતી ભાજપ સરકાર સામે ગુરૂવારે સવારે કોંગ્રેસે ખાડા મહોત્સવનો અનોખો વિરોધ નોંધાવ્યો
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં જોડાણ આપી સોયેબ પાર્ક પાણીની ટાંકીની મુખ્ય પાઈપલાઈન સાથે કરવામાં આવેલી કામગીરી પૂર્ણ થતાં આ વિસ્તારોમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.
ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકામાં ડેડીકેટેડ ફેઇટ કોરીડોર પ્રોજેકટ અંતર્ગત જમીન ગુમાવનારા ખેડુતોએ અન્ય પ્રોજેકટની સરખામણીએ ઓછુ વળતર મળ્યું હોવાના આક્ષેપ સાથે કલેકટર કચેરીએ હલ્લાબોલ કર્યું હતું.
ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું
ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગના સમારકામ માતરે રાજ્ય સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું
ભરૂચના પત્રકાર અને કોંગ્રેસનાં આગેવાન દિનેશ અડવાણી પર હુમલાના મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે