ભરૂચ: તંત્રના જાહેરનામાના પગલે દહેજ બાયપાસ રોડ ખાલીખમ, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...
ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી PUC સેન્ટર પર વાહન ચાલકો ઓન લાઇન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઇ રહ્યા છે. ક્યારેક PUC સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે.
ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચની શ્રાવણ સ્કૂલ ખાતે મહાશિવરાત્રીના પવન અવસર પર બુધ કવિ સભા યોજાઈ હતી,જેમાં કવિમિત્રોએ પોતાની રચનાઓની પ્રસ્તુતિ કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુના તરસાલી ગામે હાજી મન્સુર શાહ વલીના 85માં ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું
મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું. જેમાં ગંભીર ઇજાના કારણે 6 જેટલી ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા, જ્યારે 8થી વધુ ગાયને ઇજા પહોચી
શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા
ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ