ભરૂચ: આમોદ પોલીસ સ્ટેશન નજીક જાહેરમાં મારામારી કરી આતંક મચાવનાર 4 આરોપીની ધરપકડ
અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો....
અસામાજીક તત્વોએ આમોદ પોલીસ મથકના ૫૦૦ મીટરની નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો.તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો....
ભરૂચ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો તમામ નવ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો
અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી
અમરતપરા ગામ પાસેથી વહેતી અમરાવતી ખાડીમાં વહેતા વરસાદી પાણીમાં એક મગર તણાઇને આવી પહોંચ્યો હતો.અને ખાડીના કિનારા પર મગર સન બાથ લેતો હોય તેવું દ્રશ્ય નજરે પડ્યું
આધેડનો પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હાથ ધયૉ હતા....
અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું
એક મોપેડ ચાલકને રખડતા ઢોરના ટોળાએ અડફેટે લેતા તેઓ માર્ગ પર પટાયા હતા.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
નર્મદા નદીની માટીમાંથી ૫૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી શ્રીજી આયોજકોને માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.