ભરૂચ: લ્યો બોલો, નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની જ બાઇકની ચોરી !
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
ભરૂચમાં સી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુલાબસિંગ ભારજી વસાવાએ-તેમની બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે. નર્મદા મૈયા બ્રિજ નજીકથી પોલીસકર્મીની બાઈકની થઈ છે ચોરી
દશામા વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર-સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે
જિલ્લાના અગત્યના પ્રશ્નો તેમજ લોકોપયોગી કામોની સમિક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી ઉપસ્થિત રહ્યા હતા.
10 ફૂટ ઊંડો અને 7 ફૂટ પહોળો ભૂવાનું ભરૂચ નગરપાલિકા અને વીજ કંપની દ્વારા વીજ પોલ દૂર કરી 50થી વધુ ટ્રેક્ટરની મદદથી ભુવામાં માટીનું પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે 39,000 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી
ડી.જી. તુષાર શાહે રચના પોદ્દારને પ્રેસિડેન્ટ તરીકેના શપથ લેવડાવ્યા હતા. રોટરી ક્લબના બોર્ડ મેમ્બર્સ, એવન્યુ અને કમિટી હોદ્દેદારો તથા 6 નવા મેમ્બરને શપથ લેવડાવી પીન અર્પણ કરી હતી.